અમારા વિશે

મિત્રો, રાજ્યના બિનસરકારી માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓ તથા આચાર્યને વહીવટી કામ સરળ બને માટે આ pguru4u.in વેબ સાઈડ બનાવેલ છે. આમાં આપને જરૂરી અગત્યના પરિપત્રો તથા જરૂરી ફોર્મ્સ મળી રહે તે માટે નો પ્રયત્ન કરવામાં આવેલ છે.